અમેરિકા આવનારા પ્રવાસીઓ માટે ૮ નવેમ્બર ૨૦૨૧થી નવા નિયમો લાગુ પડ્યા છે. કેવા પ્રકારના નિયમો પાળવાના છે અને ડોક્યુમેન્ટ્સ જોઈશે તે જોઈએ.
૮ નવેમ્બરથી અમેરિકા આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ કેટલાક નવા નિયમો પૂર્ણ કરવા જરૂરી બન્યા છે. વિદેશી પ્રવાસીઓએ કોવીડ-૧૯ની રસી પૂર્ણ રૂપે લઈ લીધી છે તેના પુરાવા આપવાના રહેશે. સાથે જ વિમાનમાં સવાર થવાના ત્રણ...