કોરોના ચેપ ફેલાયો તે પછી અમેરિકાના વિદેશ વિભાગે વીઝાની નિયમિત કામગીરી અટકાવી દીધી હતી. માર્ચ ૨૦૨૦થી વિવિધ દેશોમાં આવેલી એમ્બેસીમાં ટ્રાવેલ પ્રતિબંધો લાદવા માટેની પણ જાહેરાત થઈ હતી. તે વખતે માત્ર અમેરિકાના નાગરિકો માટે તેમજ આવશ્યક સેવાઓ માટે જરૂરી હોય તેવી વ્યક્તિઓ માટે જ ડિપ્લોમેટિક કાર્યવાહી ચાલુ રહી હતી.
૨૨ જુલાઈ, ૨૦૨૦ના રોજ વિદેશ વિભાગે...