પહેલી ઑક્ટોબર ૨૦૨૧થી નવું સરકારી નાણાકીય વર્ષ શરૂ થશે. આ વર્ષ રોજગારી આધારિત વીઝા મેળવવા માગતા પ્રોફેશનલ્સ માટે નવીન તકો લઈને આવશે, કેમ કે હાલમાં એમ્પ્લોયમેન્ટ બેઝ ૧૪૦,૦૦૦ વ્યક્તિઓને વીઝા અપાય છે તે બમણા કરીને ૨૯૦,૦૦૦ થશે. ગ્રીન કાર્ડધારકો તથા અમેરિકન નાગરિકોના સગાઓ તરફથી અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ કોવીડ-૧૯ને કારણે તે અટકી પડી...
રોજગારી આધારિત ઇમિગ્રેશનની સંખ્યામાં ઓક્ટોબરથી થશે વધારો