અમેરિકામાં પ્રવેશ કરનારની કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના એજન્ટ દ્વારા તપાસ થાય છે. તપાસ બાદ બે બાબતો તે કરે છે:
1. તમારા પાસપોર્ટ પર એડમિશન ડેટનો સ્ટેમ્પ મારે છે, અને કયા વર્ગમાં (B-2 પર્યટક, ESTA હોય તો WT અથવા H-1B વગેરે) પ્રવેશ મળ્યો છે તેનો સ્ટેમ્પ મારે છે..
2. CBPના ડૅટાબેઝમાં તમને પ્રવેશ આપ્યાની નોંધ કરે...