અમેરિકામાં વધારે સારી STEM ટેલેન્ટને આકર્ષવા માટેની ગૃહ મંત્રાલયે તૈયાર કરેલી માર્ગદર્શિકા વ્હાઇટ હાઉસે જાહેર કરી છે. તેમાં O-1 વીઝા વિશેની નીતિ વિષયક માહિતી, અર્લી કરિયર STEM રિસર્ચ ઇન્નીશિયેટિવની રચના કરવાની, તથા SEVPમાં ફેરફાર અને USCISની નીતિઓના અપડેટનો સમાવેશ થાય છે.
શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના (ECA) બ્યૂરોએ નોન-ઇમિગ્રન્ટ બ્રીજયુએસએ એક્સચેન્જ વિઝીટર્સ પણ...