વિદેશ મંત્રાલયે કેટલાક કિસ્સામાં વીઝા ઇન્ટરવ્યૂમાંથી અરજદારને મુક્તિ આપવા માટેની જાહેરાત કરી છે. કોરોના રોગચાળાને કારણે અરજીઓનો ભરાવો થયો છે અને તેથી નોન-ઇમિગ્રન્ટ વીઝાની કેટલીક કેટલીક કેટેગરીમાં પ્રોસેસને ઝડપી કરવી જરૂરી બની છે.
રોજગારી માટે નીચે પ્રમાણેના વીઝા મળે છે, જેમાં જીવનસાથીને અને...