ગત ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ પ્રમુખીય વટહુકમ બહાર પડાયો હતો તેની ગાઇડલાઇનને ૧૨ ઓગસ્ટે ગૃહ વિભાગે અપડેટ કરીને બહાર પાડી છે. H, L અને અમુક પ્રકારના J વીઝા પર પ્રતિબંધ મૂકતો આ વટહુકમ જાહેર થયો તેના બે મહિના પછી હવે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
અપડેટેડ ગાઇડલાઇનમાં H-1B, H-4, L-1A, L-1B, L-2, J-1અને J-2...