નવા EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટેગ્રિટી ઍક્ટ, 2022નો અમલ શરૂ થયો છે તેને ધ્યાનમાં રાખીને USCIS તરફથી બે નવા ફોર્મ્સ જોહારે કરવામાં આવ્યા છે. આ નવા કાયદા દ્વારા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ 203(b)(5)માં સુધારો કરવામાં આવ્યો છે.
કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં મૂડીરોકાણને મંજૂરી આપવા માટેનું નવું Form I-956F રજૂ થયું છે, જ્યારે Form I-956G રિજનલ સેન્ટર એન્યુલ...