અમેરિકાની સિટીઝનશપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ગ્રીન કાર્ડની તથા એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ (EAD)ની નવી ડિઝાઈન જાહેર કરી છે. કાર્ડ્સની સલામતીને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઈન તૈયાર થઈ છે.
નવા ગ્રીન કાર્ડ અને EADમાં સ્ટેટ ઑફ ધ આર્ટ ટેક્નોલૉજી છે, જેથી નેશનલ સિક્યુરિટીની સાથે સુવિધામાં પણ વધારો થાય. નવા આર્ટવર્કને અનુરૂપ ટેક્ટાઇલ પ્રિન્ટિંગ અપનાવાયું છે,...