કોરોના ફેલાવા લાગ્યો ત્યારે લોકડાઉન લગાવાયું હતું અને તેના કારણે વીઝા પ્રોસેસિંગની કામગીરી પણ લગભગ ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ ગૃહ વિભાગે ધીમે ધીમે તે પ્રક્રિયા ફરી શરૂ કરી હતી, પરંતુ કામના ભરાવાના કારણે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે ગૃહ વિભાગે કેટલીક પોલિસીમાં ફેરફાર કરીને વીઝા પ્રોસેસને ઝડપી બનાવવાના...
અમેરિકા પ્રવાસ માટેની પોલિસીમાં ફેરફાર : ઇન્ટરવ્યૂ અને વેઇટિંગ પિરિયડમાં શું પરિવર્તન?