અગાઉ દાખલ કરાયેલી અને Form I-140 પિટિશન પેન્ડિંગ હોય તેમાંથી કેટલાક અરજદારોના કિસ્સામાં બીજા તબક્કાનું પ્રિમિયમ પ્રોસેસિંગ શરૂ થયું છે. EB-1 અને EB-2 વીઝામાં ઇમિગ્રેશન પિટિશન ફોર એલિયન વર્ક્સ માટે આ પ્રિમિયમ પ્રોસેસિંગ લાગુ પડી શકે છે.
પ્રથમ તબક્કાની જેમ જ આ બીજા...