USCIS ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જાહેરાત કરી છે કે પહેલી માર્ચ ૨૦૨૧થી શરૂ થનારા નેચરલાઇઝેશન સિવિસ્ટ ટેસ્ટ ફરીથી ૨૦૦૮ના વર્ઝન પ્રમાણે જ થશે. પહેલી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ USCIS નવા ટેસ્ટ (2020 civic test)ની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ હવે નહીં થાય.
નવી પદ્ધતિના ટેસ્ટના કારણે નેચરલાઇઝેશનની પ્રક્રિયામાં અવરોધ આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આ...