ભારતમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે બાયડેન સરકારે ચોથી મેથી ભારતથી અમેરિકાના પ્રવાસ પર પ્રતિબંધો કડક કર્યા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પેસાકીએ શુક્રવારે જણાવ્યું કે સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ પ્રમાણે ભારતમાંથી પ્રવાસ પર કડક નિયંત્રણો રાખવામાં આવશે.
અમેરિકામાં રોજ લાખો નાગરિકોને રસી અપાઈ રહી છે તેના કારણે ધીમે ધીમે...