વ્યક્તિગત રોકાણકાર તરીકે ઇમિગ્રન્ટ પિટિશન કરવા માટેનું Form I-526 અથવા રિજનલ સેન્ટર ઇન્વેસ્ટર તરીકે ઇમિગ્રન્ટ પિટિશન માટેનું Form I-526E ભરવામાં આવે અને તેની સાથે અન્ય પિટિશન્સ માટેના ફોર્મ ભરવામાં આવે ત્યારે હવે તે બધા ફોર્મ્સની ભેગી કમાઇન્ડ ફી USCIS પ્રથમ સપ્ટેમ્બરથી સ્વીકારશે નહીં. આ ફોર્મ્સ સાથે પરમેનન્ટ રેસિડન્સ માટેનું અથવા સ્ટેટસ એડજસ્ટ માટેનું Form...
ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ માટેના EB-5 વીઝાની અરજીમાં ભેગી ફી ભરી શકાશે નહીં