આ વખતના નાણાકીય વર્ષમાં (ઑક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022) એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રન્ટ વીઝાની કેટલીક કેટેગરીમાં ઘણા બધા વીઝા ઉપલબ્ધ હોવાથી પ્રથમ કે દ્વિતિય પસંદગીની કેટેગરીઝ બદલવા, એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ એપ્લિકેશન બદલવા માટે અરજી કરવામાં આવે તે માટે લાયક અરજદારોને USCIS પ્રોત્સાહન આપી રહી છે.
2022ના નાણાંકીય વર્ષમાં રોજગારી આધારિત વાર્ષિક વીઝાની મર્યાદા સામાન્ય કરતાં બમણી છે,...