25 જુલાઈ, 2022ના રોજ USCIS તરફથી જાહેરાત થઈ છે કે દરેક ફોર્મ્સ અને ડૉક્યુમેન્ટ્સમાં મૂળ સહી થઈ હોય તેની નકલોનો સ્વીકાર ચાલુ રાખવામાં આવશે. કોરોના રોગચાળો ફેલાયો ત્યારે આ રીતે મૂળ સહીની નકલ ચલાવી લેવા માટેની નીતિ માર્ચ 2020માં લાગુ કરાઈ હતી. આ જાહેરાત સાથે હવે તે પૉલિસી કાયમી લાગુ પડશે.
દરેક પ્રકારના બેનિફિટ ફોર્મ્સ...