FY 2024 H-1B કેપ સિઝન શરૂ થઈ ગઈ છે અને U.S. સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ પ્રારંભિક ઇલેક્ટ્રોનિક નોંધણી પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. નોંધણી અને પિટિશન ફાઇલિંગ વિશે મહત્વની બાબતો અહીં પ્રસ્તુત છે.
1. ઇલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન પસંદગી પ્રક્રિયા પૂર્ણ ઃ USCISને FY 2024 H-1B સંખ્યાત્મક ફાળવણી સુધી પહોંચવા માટે પૂરતી ઇલેક્ટ્રોનિક નોંધણીઓ પ્રાપ્ત...