કોરોનાને કારણે પ્રવાસ મુશ્કેલ બન્યો છે ત્યારે કેનેડામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે અ નિશ્ચિતતા ઊભી થઈ છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા વિભાગે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ માટે ત્રણ નવા પગલાં લીધાં છે. ઓનલાઇન પ્રોગ્રામ માટેના વિદ્યાર્થીઓના લાયકાતના ધોરણોમાં ફેરફારો કરાયા છે.
વિદેશ રહીને જ કેનેડાના ઓનલાઇન પ્રોગ્રામમાં જોડાવા માગતા વિદ્યાર્થીઓની...