યુ.એસ.માં કામ કરવાનું સપનું છે?
L-1 વિઝા તમાર માટે એક માર્ગ હોય શકે છે. એલ-1 વિઝા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા માંગતા લોકો માટે સૌથી વધુ માંગવામાં આવતા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર માટે રચાયેલ, તેની બે મુખ્ય શ્રેણીઓ છે: મેનેજરો અને એક્ઝિક્યુટિવ્સ માટે L-1A, અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા લોકો માટે L-1B. વધુમાં, એલ-1 વિઝા...