પ્રેસિડન્ટ બાયડેને ૨૫ ઑક્ટોબરે અમેરિકામાં પ્રવાસ માટેના નવા નિયમો ૮ નવેમ્બરથી લાગુ પડશે તે માટેનું પ્રોક્લમેશન જાહેર કર્યું હતું. પ્રવાસ પરના પ્રતિબંધો દૂર કરાશે, પરંતુ પ્રવાસીએ અમેરિકા આવતા પહેલાં સંપૂર્ણપણે રસી લઈ લેવી જરૂરી હશે. તેમાં બહુ ઓછા અપવાદો રાખવામાં આવ્યા છે.
જમીન અને ફેરી બોર્ડર પરના નોન-ઇશેન્શિયલ ટ્રાવેલ પરના પ્રતિબંધો પણ ૮ નવેમ્બરથી દૂર...