કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે 22 એપ્રિલ 2020ના રોજ વટહુકમ બહાર પાડીને કેટલાક વીઝા પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધો મૂકી દીધા હતા. અમેરિકામાં આવી ગયા હોય તેમને આની અસર ના થઈ, પરંતુ કેટલીક કેટેગરીના વીઝા પર અમેરિકા આવવા માગતા અરજદારો માટે અવરોધ ઊભો થયો છે.
કોરોનામાં બેરોજગારી વધી તેથી અમેરિકન નાગરિકોની નોકરી બચાવવા વીઝા...