નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન્સની વેલિડિટી આ દેશોના પ્રવાસીઓ માટે લંબાવવામાં આવી છે – ભારત, ચીન, ઈરાન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, શેન્જેન એરિયા, યુકે અને આર્યલેન્ડ.
૨૯ જૂન, ૨૦૨૧ના રોજ વિદેશ વિભાગે આની જાહેરાત કરી હતી. હાલમાં જે વેલિડિટી આપવામાં આવેલી છે તેને એપ્રૂવલની તારીખથી ૧૨ મહિના માટે લંબાવવામાં આવી છે. જે હેતુ માટે એપ્રૂવલ અપાઇ હતી તે...