અમેરિકામાં કામ કરવા અને રોજગારી મેળવવા માટે વર્ક ઑથોરાઇઝેશન મળી ગયું હોય તે પછી પણ એ ચકાસવું જોઈએ કે સાથે જ યોગ્ય રીતે ટ્રાવેલ માટેની મંજૂરી આપતા ડૉક્યુમેન્ટ્સ છે કે કેમ.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અમને અમારા ઘણા ક્લાયન્ટ્સ તરફથી જાણવા મળ્યું છે કે તેમને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ (EAD) મળી ગયા છે, પરંતુ તેની સાથે...