રિજવૂડમાં આવેલા NPZ law Groupના જણાવ્યા અનુસાર બાયડન અને હેરિસના શાસનમાં ઇમિગ્રેશનમાં કેટલાક મહત્ત્વના સુધારાઓ આવી શકે છે. ૨૦ જાન્યુઆરીએ જો બાયડન પ્રમુખપદ ધારણ કરે તેના ૧૦૦ દિવસમાં કેટલીક મહત્ત્વની જાહેરાત થવાની શક્યતા NPZના નિષ્ણાત લોયર્સ માની રહ્યા છે.
H1-B વીઝામાં પરિવર્તન ઃ વધુ કુશળ કર્મચારીઓ વીઝા મેળવી શકે તે માટે દરેક દેશ માટે...