અમેરિકાના ગૃહ મંત્રાલય અને શ્રમ મંત્રાલયે ઇમિગ્રેશનને લગતા કેટલાક નિયમો લાગુ કર્યા હતા તેને ફેડરલ કોર્ટે અટકાવી દીધા છે.H-1B સ્પેશિયાલિટી ઑક્યુપેશન વીઝાની લાયકાતને મર્યાદિત કરનારા બે વચગાળાના નિયમોને ૧ ડિસેમ્બરે ફેડરલ કોર્ટે અટકાવી દીધા છે.
ગૃહ મંત્રાલયે ઇન્ટરિમ ફાઇનલ રૂલ (IFR) જાહેર કર્યો હતો તે ૭ ડિસેમ્બરથી અમલમાં આવવાનો હતો. H-1B નોન ઇમિગ્રન્ટ વીઝા ક્લાસિફિકેશન...